Monday, December 23, 2024
HomeBlogસ્ત્રીઓ દુનિયામાં ત્રણ લોકોની વાત જ માને છે. - સ્માર્ટ ગુજ્જુ

સ્ત્રીઓ દુનિયામાં ત્રણ લોકોની વાત જ માને છે. – સ્માર્ટ ગુજ્જુ

દુનિયામાં ત્રણ જ લોકો એવા હોય છે
જેની વાતો સ્ત્રીઓ ધ્યાનથી
સાંભળે છે અને માને છે
1. દરજી
2. ફોટોગ્રાફર
3. બ્યુટીપાર્લર વાળી
બાકી તો એ કોઈના બાપનું નથી સાંભળતી…
😜😂😂😂


એક ડોશી 👵 પિચ્ચર જોવા ગઈ….😍
દર 15⏱ મિનિટે તે કોલ્ડ્રીંક્સની બોટલને
મોઢું લગાવે અને પછી ત્યાંજ મુકી દેતી હતી.😬
પાસે બેસેલો પપ્પુ આ જોઈને ગુસ્સે 🤬 થઈ ગયો.
તેણે બોટલ ઉઠાવી અને એક જ વારમાં
આખી બોટલ ખાલી કરી નાખી..
અને હોશિયારી 😎 મારતો બોલ્યો
“આવી રીતે પીવાય કોલ્ડ્રીંક્સ, આંટી”😏
ડોશી 👵 પણ બેટા, તને કોણે કહ્યું કે,
બોટલ માં કોલ્ડ્રીંક્સ હતું..😳
હું તો તેમા પાન થૂંકી 😗 💦 💦💦💦💦 રહી હતી 🤮🤮


બેન : આ ટીવી🖥 કેટલાની છે ભાઈ?🤔
ટીવીવાળો : 55,000 રુ. ની
બેન : અરે, આ તો ખુબ જ મોંઘી છે,
એવું તો શું ખાસ છે આ ટીવી માં?🤷🏻‍♀️
ટીવીવાળો : આ લાઈટ⚡ ગયા પછી
ઓટોમેટીક બંધ થઈ જાય છે.😜
બેન : ઓહ, તો પૈક કરી દો પછી..😜🤣😂


શિક્ષક : ચંદ્ર ઉપર પહેલો પગ કોણે મુક્યો હતો?
પપ્પુ : નીલ આર્મસ્ટ્રોંગ એ.
શિક્ષક : અને બીજો?
પપ્પુ : બીજો પણ એણે જ મુક્યો હશે…
લંગડી રમવા થોડો ગયો હતો.😜😂😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments