Monday, December 23, 2024
Homeજોક્સપંખે લટકી જા... સ્માર્ટ ગુજ્જુ

પંખે લટકી જા… સ્માર્ટ ગુજ્જુ

પતિ : માય કોમ્પ્યુટર પર રાઈટ ક્લિક કર 
પત્ની : કર્યું 
પતિ : ફોલ્ડર ખુલ્યું?
પત્ની : હા 
પતિ : હવે ઉપર જો, શું દેખાય છે?
પત્ની : પંખો 
પતિ : લટકી જા, સાલી અભણ….


ટીચર એ ક્લાસમાં પૂછ્યું - સ્માર્ટ ગુજ્જુ

ટીચર એ ક્લાસમાં પૂછ્યું
ટીચર :- કયું પક્ષી ઝડપથી ઉડે છે?
પપ્પુ :- જેને ઉતાવળ હોય એ…!!
પપ્પુના માથા માં છુટ્ટું ડસ્ટર માર્યું
😜🤣🤣


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments