ઓય ચીકુ તું બનીશ મારું દીકું,
પછી તને લાગશે બધેય ફીકું-ફીકું.. ઓય મારા દીકું.❤️
મેં કીધું ચા મોળી છે… મેં કીધું ચા મોળી છે…
જરા મોરસ નાખો…
ને એણે હેઠું કરીને કીધું હવે જરાક ચાખો!😘
આંખોની નજરથી નહી,
દિલની નજરથી પ્રેમ કરું છું
તમે જુઓ કે ના જુઓ પણ દીદાર તો હું તામાંરોજ કરું છું!❤️
નજર સામે નજર મળી તો પ્રીત થઇ ગઈ,
😌નેણ નીચા થયા ત્યાં તો અફવા હકીકત થઇ ગઈ..!!!😌
હાય મેં મર જવા તેરી ઇસ અદા પર.