Monday, December 23, 2024
Homeજોક્સMATHSનું આખું નામ જણાવો ?… સ્માર્ટ ગુજ્જુ

MATHSનું આખું નામ જણાવો ?… સ્માર્ટ ગુજ્જુ

શિક્ષક : MATHSનું આખું નામ જણાવો…
વિદ્યાર્થી : મેરી આત્મા તુઝે હંમેશા સતાયેગી..
(શિક્ષક આજ સુધી વિચારે છે કે વિદ્યાર્થીએ નામ બતાવ્યું હતું કે બદદુઆ આપી હતી.)
😂🤣😂


એક દિવસ જરૂર આવશે
કારણ કે, બે દિવસ તો
એકસાથે ના આવી શકે ને..
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments