Monday, December 23, 2024
HomeBlogM સીધો અને W કેમ ઉંધો છે? - સ્માર્ટ ગુજ્જુ

M સીધો અને W કેમ ઉંધો છે? – સ્માર્ટ ગુજ્જુ

M સીધો અને W કેમ ઉંધો છે - સ્માર્ટ ગુજ્જુ

M સીધો અને W કેમ ઉંધો છે?

કારણ કે Men હંમેશા સીધું અને,
Women હંમેશા ઊંધું જ વિચારે છે..!!!
શું કેવું તમારું Comment કરો.



પત્ની : સવાર પડી ગઈ જલ્દી ઉઢો…
પતિ : કેમ?
પત્ની : હું ભાખરી કરું છું એટલે…
પતિ (રીસમાં) : તો કરને હું ક્યાં નયા તાવડી પર સુતો છું…

પછી ઘરમાંથી કાંઈ પણ અવાજ નો આવો શું થયું હશે?
જવાબ આપજો કોમેન્ટમાં…

સર : આજથી ક્લાસના બધા છોકરાઓ ક્લાસની
બધી છોકરીઓને બેન કેશે..
જગો : સર તો આ બધાના મામેરા તમે ભરશોને
મારા બાપને આટલી બધી ફર નથી…

પછીથી સરે સલાહ દેવાનું જ બંધ કરી દીધું આવું છે બોલો…
આમાં કે આજના છોકરાને ખબર નથી પડતી..!


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments