Monday, December 23, 2024
Homeજોક્સએક છોકરાની ગર્લફ્રેન્ડ મરી ગઈ.... સ્માર્ટ ગુજ્જુ

એક છોકરાની ગર્લફ્રેન્ડ મરી ગઈ…. સ્માર્ટ ગુજ્જુ

કાલે એક પરિણીત પુરૂષના ઘરે એનું કોઈ
સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું.
પુરુષે સાહજિક ભાવે પૂછ્યું,
‘ઘટનાસ્થળ ક્યાં છે’ ? 😝


એક છોકરાની ગર્લફ્રેન્ડ મરી ગઈ
છોકરાએ ચિતા પર સુવડાવેલી છોકરી સાથે સેલ્ફી પોસ્ટ કરી
જેના કેપ્શનમાં તેણે લખ્યું કે,
Me With My Ex Girlfriend
At સ્મશાન Feeling Sad with પંડિતજી


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments