જયારે બે વ્યક્તિ વિચારે કે ગમે તેમ થઇ જાય
એકબીજાને ક્યારેય નથી છોડવા,
ત્યારે અડધી જંગ તો ત્યાં જ જીતી જાય છે…
મારા વાલા એક વાર વિચારી તો જુઓ!
રાધે-રાધે.
કહેતા તો ઘણા બધા હતા કે નઈ છોડું તારો સાથ પણ સાચો
સાથ તો તમે જ નિભાવો મારા કાળજા ના કટકા..😘🫂
તમે હંમેશા હસતા રહો મારા જીવ…