Monday, December 23, 2024
Homeપ્રેમની શાયરીતું નહી બસ તું જ ગમે છે... સ્માર્ટ ગુજ્જુ

તું નહી બસ તું જ ગમે છે… સ્માર્ટ ગુજ્જુ

મને તારું રૂપ નહિ પણ તારામાં રહેલુ ચુપ ગમે છે…🤫😷
તારી આંખ નહિ પણ તારી અંખમાં રહેલ પ્રેમ ગમે છે…😍
તારા હોઢ નહિ પણ તારા હોઢથી બોલાયેલ શબ્દો ગમે છે…👄💬
તારી માંગણી અને તારી લાગણી મને બંનેજ ગમે છે…🫂
તું ભલે કે મને કાઈ નથી આવડતું તો પણ મને
તું નહી પણ બસ તું અને તું જ ગમે છે…😘🌹


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments