Monday, December 23, 2024
Homeજોક્સઆત્મહત્યા બે પ્રકારની હોય છે એક તો 🤔... સ્માર્ટ ગુજ્જુ

આત્મહત્યા બે પ્રકારની હોય છે એક તો 🤔… સ્માર્ટ ગુજ્જુ

આત્મહત્યા બે પ્રકારની હોય છે
એક તો ગાળામાં દોરીનો ફંદો બનાવો અને
સીધા જ ઉપર જાઓ.
અને બીજો પ્રકાર છે.
ધીમે ધીમે ઉપર જવાનો,
ગાળામાં લગ્નની વરમાળા પહેરો,
અને જીંદગીભર લટક્યા રહો…
🤣😂😂


કાલે ભુરા ના માથા પર ચકલી🕊 ચરકી
એને ઉપર જોઈને ભગવાન નો આભાર માનતા🙏
કહ્યું કે…
સારું છે કે તમે ભેંસ🐃 નથી ઉડાવતા.
🤣🤣🤣


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments