પતિ🧑: આજકાલ તું મને સિગારેટ🚬 પીવાથી રોકતી નથી અને દારૂ પીવાથી 🍾 પણ શું થયું ફરિયાદો કરીને થાકી ગઈ..?
પત્ની👩 : ના, LICવાળો પરમ દિવસે જ બધા ફાયદા બતાવીને ગયો છે..!
(જીવન કે સાથ ભી ઔર જીવન કે બાદ ભી..)
🤣🤣🤣
(મુન્નો લગ્ન માં જમવા ગયો)
ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને🤔
તેને થયું કે આ પણ કોઇ ખાવા🥣 ની વસ્તુ છે
તે લઇ ને મોઢા માં મૂકવા જતો હતો.
ત્યાં તેની ઘરવાળી એ રાડ😲 પાડી… ખાતા નહીં, હાવ મોળું સે🤣..!
🤣🤣🤣