પત્ની:- ચાલો ઉઠો હવે, ચા નાસ્તો ” બનાવવા જાઓ
પતિ:- ઉઠીને સીધો બહાર જવા લાગ્યો
પત્ની:- ક્યાં જઈ રહ્યા છો?
પતિ:- વકીલ જોડે, તારાથી તલાક લેવાં
થોડી વાર પછી પતિ પાછો ઘરે આવ્યો અને ચા બનાવવા લાગ્યો.
પત્ની:- શું થયું?
પતિ:- કઈ નઈ..
વકીલ સાહબ પોતું મારી રહ્યા હતા🤣🤣
ગઈકાલે સાંજે પત્નીએ મને કહ્યું
તમારી પાસે ગરમ મોજાં નથી.
ચાલો બજારમાં જઈએ…
પાછા ફરતી વખતે અમારા હાથમાં
શાલ, 2 ગરમ કુર્તી, 1 લેડીઝ સ્વેટર
અને ૩ લેડીઝ કેપ હતી.
અને મારી ખાતરી માટે એમ કહ્યું કે
આ બજારમાં મોજાં સારા નથી
આવતીકાલે બીજે જઈશ…