ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને
ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા….
તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા
“અલ્યા ડબ્બામાં શાક તો નથી ?”
ગણિતના શિક્ષક બોલ્યા અમે તો શાકને એક્સ ધારેલ છે.
દુનિયામાં સૌથી મોટો દગો
લગ્નમાં થતો હોય છે,
ગાય જેવી કહીને
સિંહણ જેવી પધરાવી દે છે.