કાલે એક પરિણીત પુરૂષના ઘરે એનું કોઈ
સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું.
પુરુષે સાહજિક ભાવે પૂછ્યું,
‘ઘટનાસ્થળ ક્યાં છે’ ? 😝
એક છોકરાની ગર્લફ્રેન્ડ મરી ગઈ
છોકરાએ ચિતા પર સુવડાવેલી છોકરી સાથે સેલ્ફી પોસ્ટ કરી
જેના કેપ્શનમાં તેણે લખ્યું કે,
Me With My Ex Girlfriend
At સ્મશાન Feeling Sad with પંડિતજી