હજી કદાચ ખાંડ વગરની ચા હશે ને તો ચલાવી લેશું,
પણ તમારું સ્માઈલ વગરનું મોઢું નઈ ચાલે…
મારી લાડુડી.😘😊
ખબર છે તારા અને મારા હસવામાં શું ફર્ક છે?
તું ખુશ થઈને હશે છે અને હું તને ખુશ જોઇને વાલી..!
રાધે-રાધે.