“તમે માર્કેટિંગ માટે ડિજિટલ ચેનલ પસંદ કરો તેને ડિજિટલ માર્કેટિંગ અથવા ઈન્ટરનેટ માર્કેટિંગ અથવા ઓનલાઈન માર્કેટિંગ કહેવામાં આવે છે” બધા સમાન છે.
ઉદાહરણ:- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એ જ ડીજીટલ ચેનલ (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર, લિંકડીન, અને ઘણું બધું..), સર્ચ એંજીન (Google, Bing, Yahoo, વગેરે..) વેબસાઇટ્સ, એપ્લિકેશન્સ, અને ડિજિટલમાં શામેલ બધી ચેનલ તમારી પાસે ઈન્ટરનેટ અને ટેક્નોલોજી છે એમાં આવતી તમામ વસ્તુ…