M સીધો અને W કેમ ઉંધો છે?
કારણ કે Men હંમેશા સીધું અને,
Women હંમેશા ઊંધું જ વિચારે છે..!!!
શું કેવું તમારું Comment કરો.
પત્ની : સવાર પડી ગઈ જલ્દી ઉઢો…
પતિ : કેમ?
પત્ની : હું ભાખરી કરું છું એટલે…
પતિ (રીસમાં) : તો કરને હું ક્યાં નયા તાવડી પર સુતો છું…
પછી ઘરમાંથી કાંઈ પણ અવાજ નો આવો શું થયું હશે?
જવાબ આપજો કોમેન્ટમાં…
સર : આજથી ક્લાસના બધા છોકરાઓ ક્લાસની
બધી છોકરીઓને બેન કેશે..
જગો : સર તો આ બધાના મામેરા તમે ભરશોને
મારા બાપને આટલી બધી ફર નથી…
પછીથી સરે સલાહ દેવાનું જ બંધ કરી દીધું આવું છે બોલો…
આમાં કે આજના છોકરાને ખબર નથી પડતી..!