Tuesday, December 24, 2024
Homeજોક્સછોકરી : તારી કીડની મને iphone અપાવી શકે છે... - સ્માર્ટ ગુજ્જુ

છોકરી : તારી કીડની મને iphone અપાવી શકે છે… – સ્માર્ટ ગુજ્જુ

છોકરો : દીકુ મારી તો કોઈ કિંમત જ નથી.
છોકરી : અરે તું એવું ના વિચાર ને યાર…
છોકરો : તો તું મને કે શું મારી કંઈ કિંમત છે.
છોકરી : હા છે જ ને…
છોકરો : કેટલી?
છોકરી : તારી એક કીડની મને iphone અપાવી શકે છે


છોકરો : બાબુ…, તું મને છોડીને ક્યારેય નો જાતી હો.
છોકરી : નઈ જાવ મારું ગલુડિયું.
છોકરો : પાક્કુને…
છોકરી : તું જ્યાં-જ્યાં જાય ત્યાં-ત્યાં મારો પડછાયો તારી સાથે જ હશે..
છોકરો : મને ખબર જ હતી કે તું ભૂતની છો!
પછી અમને નથી ખબર કે એ છોકરો જીવે છે કે નઈ…


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments