ઈચ્છા તો ઘણી થાય છે તારી સાથે મન ભરીને વાતો કરવાની,
પણ તું મને ઇગ્નોર કરે છે ને એમાં મારું દિલ તૂટી જાય છે.
ઘણી વાર ખાલી વાત કરવાથીજ બધી સમસ્યા દુર થઇ જતી હોય છે.