ગામમાં વિદેશથી ભુરીયા આવ્યા, દરવાજે લીંબુ મરચા લટકતા જોઈને બોલ્યા
What is this ?
રઘો : ઈ એન્ટી વાયરસ છે.
મેડ ઈન ઈન્ડીયા….😜
🤣😂🤣
જે દોસ્ત કહેતો હતો કે જિંદગીભર
તારો સાથ નહીં છોડું,
એ જ સાલો ટ્રાફિક પોલીસ જોઈને
રસ્તામાં ઉતારીને ચાલી ગયો !!😜
😂🤣😂
ગામમાં વિદેશથી ભુરીયા આવ્યા, દરવાજે લીંબુ મરચા લટકતા જોઈને બોલ્યા
What is this ?
રઘો : ઈ એન્ટી વાયરસ છે.
મેડ ઈન ઈન્ડીયા….😜
🤣😂🤣
જે દોસ્ત કહેતો હતો કે જિંદગીભર
તારો સાથ નહીં છોડું,
એ જ સાલો ટ્રાફિક પોલીસ જોઈને
રસ્તામાં ઉતારીને ચાલી ગયો !!😜
😂🤣😂