Tuesday, December 24, 2024
Homeજોક્સફોટામાં એટલા જ ફિલ્ટર વાપરવા કે... સ્માર્ટ ગુજ્જુ

ફોટામાં એટલા જ ફિલ્ટર વાપરવા કે… સ્માર્ટ ગુજ્જુ

ફોટામાં એટલા જ ફિલ્ટર વાપરવા,
કે જ્યારે કોઈને રૂબરૂ મળો ત્યારે એને
હાર્ટ એટેક
ના આવી જાય !!😜
😂🤣😂


મન જોઈને મહેમાન થવાય,
મકાન જોઈને નઈ…
સેમ આવું જ કંઈક…
દીલ જોઈ દિલદાર થવાય
ડાચાં જોઈ ને નઈ !!😜
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments