છોકરો: હાય, આઈ લવ યુ.
છોકરી: મારે બોય ફ્રેન્ડ છે.
છોકરો: વાંધો નય આટલું જાણવાના તારા બાપુજીએ,
મને પાંચ હજાર દીધાં છે.😜
😂🤣😂
પાડોશીને જુઓ દર રવિવારે એની પત્નીને
ફરવા લઈ જાય છે,
તમે કોઈ દિવસ લઈ ગયા?
મેં બે ત્રણ વખત કીધું પણ ઈ ના પાડે છે.😜
😂🤣😂
છોકરો: હાય, આઈ લવ યુ.
છોકરી: મારે બોય ફ્રેન્ડ છે.
છોકરો: વાંધો નય આટલું જાણવાના તારા બાપુજીએ,
મને પાંચ હજાર દીધાં છે.😜
😂🤣😂
પાડોશીને જુઓ દર રવિવારે એની પત્નીને
ફરવા લઈ જાય છે,
તમે કોઈ દિવસ લઈ ગયા?
મેં બે ત્રણ વખત કીધું પણ ઈ ના પાડે છે.😜
😂🤣😂