પરફેક્ટ જોડી ફક્ત…
ચમ્પલ મા જોવા મળે છે..!!
બાકી બધી અંધશ્રદ્ધા છે…😜
😂🤣😂
પત્ની સેલ્ફી લે અને પછી ડેલીટ કરે અને
કેમેરા નો કાચ સાફ કરે,
આમ અડધો કલાક ચાલ્યું,
પતિ થી ના રહેવાયું અને બોલાઈ ગયું કે
એકવાર મોઢું સાફ કરી ને ટ્રાય કર,
પતિ કઈ હોસ્પિટલ માં છે કોઈને
ખબર નથી પડી હજી. .😜
😂🤣😂