એક અગત્યની સુચના…
જો કોઈ અજાણી છોકરી તમને ભેટ આપે તો લેવું નહિ…
એમાં રાખડી હોય શકે છે, થોડી બેદરકારી તમને ભાઈ બનાવી શકે છે!
(જનહિતમાં જારી)
😂🤣😂
ટીન્કી : ચાલ ને શોપીંગ કરવા.
પીન્કી : ના યાર..હમણાં મંદી ચાલે
ટીન્કી : તારે પાંચ બોયફ્રેન્ડ છે ને…!
પીન્કી : ના હવે તો ત્રણ જ છે. બે ને તો ભાઇ દીધા’..
ટીન્કી : ઓહ..! કેમ ભાઈ..?
પીન્કી : ભવિષ્ય નું વિચારવા નું કે નહીં.. મામેરા નું સેટિંગ પણ કરવું પડે ને…
લ્યો આને કોઈ દી મોઘવારી નડે…?
😂🤣😂