Tuesday, December 24, 2024
Homeજોક્સલગ્ન પહેલાં તારા કેટલા બોયફ્રેંડ હતા...સ્માર્ટ ગુજ્જુ

લગ્ન પહેલાં તારા કેટલા બોયફ્રેંડ હતા…સ્માર્ટ ગુજ્જુ

પતિ:- લગ્ન પહેલાં તારા કેટલા બોયફ્રેંડ હતા
પત્ની :- ચુપ રહી..
પતિ:- તારી આ ખામોશીને હું સું સમજું.
પત્ની:- (બૂમ પાડીને) બોલતો નહી હું ગણું છું.
😂🤣😂


લગ્નનો ખર્ચ તોફાની ટીનીયાએ તેના પપ્પાને પૂછ્યું:
પપ્પા, લગ્ન કરવા
હોય તો કેટલો ખર્ચ થાય?
પપ્પા: ખબર નહિ બેટા,
મારું ખર્ચવાનું હજુ ચાલુ જ છે.
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments