પ્રેમી :- આપણે આપણી વાતને છુપાવીને રાખીશું.
પ્રેમિકા :- ના, હું તો મારી ફ્રેન્ડ મંજરીને તો કહીશ.
પ્રેમી :- કેમ ?
પ્રેમિકા :- એ કાયમ કહે છે કે કોઇ ગાંડો જ હશે જે મારી સાથે લગ્ન કરશે.
😂🤣😂
ટીચર :- નાલાયક, કલાસમાં
છોકરીઓ જોડે આટલી બધી વાતો કેમ કરે છે ?
છોકરો :- મેડમ, ગરીબ છું.
મોબાઈલમાં મેસેજ ફ્રી નથી.
😂🤣😂