શાળા – કોલેજ માં દરેક જણ ને
એકાદ મેડમ તો બૌ ગમતા જ હોય !!
એને જ સાચું “ગુરુ”ત્વાકર્ષણ કહેવાય છે….
સફરજન ને ઈ બધું તો અંધ શ્રદ્ધા છે..
😂🤣😂
પતિ- આલું પરોઠામાં ક્યાંય
આલું તો છે નહીં….
પત્ની- ચુપચાપ ખાઈ લો….
કાશ્મીરી પુલાવમાં ક્યાંય કાશ્મીર દેખાય છે ?
😂🤣😂