કેટલીક ‘છોકરીઓ’, તો.. ફેસબુક પર એવી રીતે
એના ‘દુઃખ-દર્દ’ ‘શેર’ કરતી હોય છે જાણે..
‘ફેસબુક નહિ’ પણ.. એનું ‘પિયર’ હોય..!!
😂🤣😂
જેના ગાલ પર ના તલ જોઈને
મારું મન હલી જતું હતું હલા જ
આજે એના હાથ ના બનાવેલ તલ ની
chiki ખાઈ ને મારા દાંત બધા હલી ગયા