લગ્નમાં ડી જે વાળો અચાનક જ
બેહોશ થઇ ગયો કારણ કે….
એક છોકરાએ કહ્યું કે…
‘ભાઈ! કોઈ પતંજલિનું રીમીક્સ હોય તો વગાડો ને,
જે કાન માટે હેલ્ધી હોય
😂🤣😂
પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું પત્ની- સાંભળો
તને આરતી યાદ છે?
પતિ- હા… તે પાતળી છે એ જ ને?
આ પછી ભગવાનની પૂજા પછી થઈ,
પહેલા પતિની ‘પૂજા’ થઈ ગઈ….
😂🤣😂