મસ્ત લાઈફ કોને કહેવાય?
Levis નું જીન્સ હોય,
Armani નું શૂટ હોય,
BMWની કાર હોય,
અનીલ અંબાણી ના ઘરની બાજુમાં ઘર હોય,
“ટીનાબેન” આવીને પૂછે “વાટકી ખાંડ મળશે?”
😂🤣😂
છોકરીઓને બીજો શોખ હોય,
કે ના હોય પણ,
બેનપણી ના વરને જોવાનો,
બોવ જ મોટો શોખ હોય છે…!!
😂🤣😂