ગ્રાહક- એક કિલો
મહાગઠબંધન આપજો
દુકાનદાર- શું?
ગ્રાહક- 1 કિલો ઊંધિયું
અપને..!!
😂🤣😂
ગમે તેવી મળતી નથી,
ગમે છે તે મળતી નથી,
જે મળે છે તે ફાવતી નથી,
ફાવે સે તેની સાથે જરાય મજા આવતી નથી,
જેની સાથે મજા આવે સે તે કાયમ રહેતી નથી,
તેનું નામ… નૌકરી,
તમને શું લાગ્યું છોકરી…
😂🤣😂