છોકરો:- જાનું તારું નામ હાથ પર લખાવુ કે કાંડા પર.
છોકરી:- એવી આડી અવડી જગ્યાએ ના લખાવો
સાચો પ્રેમ હોય તો મીલકત ના દસ્તાવેજ મા લખાવજો.
🤣😂🤣
પત્ની:- આજે તમે એક ખાશો કે બે ?
પતી:- મેં કીધું, તું રોટલી, પરોઠું કે ભાખરી,
એમ ચોખવટ કર,આમા ખોટી ગેરસમજ ઉભી થાય છે.!!
😂🤣😂