યોગ્ય પત્ની મેળવવા માટે દરેક યુગમાં સ્પર્ધા થતી હતી,
ત્રેતા યુગમાં ધનુષ તોડવાનું હતું.
દ્વાપર યુગમાં માછલીની આંખ વિંધવાની હતી.
અને કળિયુગમાં સરકારી નોકરી મેળવવાની છે….!!
😂🤣😂
ભુત ની સીરીયલ માં હિરોઈન એવુ પુછે “કૌન હૈ વહાં ?”
જાણે ભુત સામે થી કહેવાનો હોય કે
“આ રહ્યો બેન કબાટ પાછળ બેઠો છું સેવ મમરા ખાવ છું”!!
😂🤣😂