ગેરેજવાળો : મેડમ તમે એક્ટિવા 🛵 રોક્વા
પગ કેમ ઘસો છો ?
મેડમ : કારણકે બ્રેક લાઇનર ૩૫૦ રુપિયાનુ આવે
અને ચપ્પલ ૭૦ રુપિયાના
(બુદ્ધી આની પાસે જ છે હો 😜)
😂🤣😂
દિલ ❤️ કોઈ “એકને” આપો
અને એ પણ “નેકને” ❤️ આપો,❤️
આ કોઈ “સત્યનારાયણ દેવનો”
પ્રસાદ નથી કે “દરેકને” આપો
😂🤣😂