Tuesday, December 24, 2024
HomeBlogબધાની ઘરવાળી એક વાર તો આવી બોલેજ કે🤔... સ્માર્ટ ગુજ્જુ

બધાની ઘરવાળી એક વાર તો આવી બોલેજ કે🤔… સ્માર્ટ ગુજ્જુ

બધાની ઘરવાળી એક વાર તો આવી બોલેજ ભગવાનનો
આભાર માનો કે મારા જેવી સીધી સાદી મળી જો
કોક માથાભારે ભટકાત તો ખબર પડત ઓલો આખી
જિંદગી એ જ વિચારે કે સીધી સાદી આવી છે તો માથાભારે કેવી હશે.??
🤣🤣🤣



પત્નીનો તાવ માપવા ડોક્ટરે મોમાં થરમોમીટર 🌡️ મૂક્યું
અને મો બંધ 🤫 રાખવા કહ્યુ,
ઘડીવાર સુધી પત્નીને ખામોશ 🙄 બઠેલી જોઈ એટલે,
પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક 🥹 થઈ,
ડોક્ટરને હળવેકથી પુછ્યુ, આ ડાંડલી કેટલાની આવે ?
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments