પત્ની – સવાર પડી ગઈ,
ઉઠો ફટાફટ હું ભાખરી કરું છું
પતિ – હું ક્યાં તાવડી ઉપર સૂતો છું તું ભાખરી કરને…
😂😂😂
આજે મેં ભાઈબંધને ૩-૪ વાર ફોન ☎ કર્યો,
એણે એકેય વાર ના ઉઠાવ્યો…
છેવટે મેં એક મેસેજ 📰 કર્યો…
“ઓલી તારો નંબર માંગતી હતી”
પછી એના ૩0 ફોન 📞 આવી ગયા.
હવે હું નથી ઉપાડતો…!!!
હિસાબ બરાબર
😂😂😂