પરીક્ષામાં સવાલ આવ્યો કે
“ચેલેન્જકોને કહેવાય ?”
છોકરાએ આખું પેપર ખાલી મુકી દીધું
અને છેલ્લા પેજ પર લખી નાખ્યું કે
“હિંમત હોય તો પાસ કરીને બતાવો”
એ દિવસે તો ઉડતા પંખીઓ પણ
ચોંકી ને હવામાં ઉભા રહી ગયા.
જયારે પત્ની બોલી :- “સાંભળો છો… તમે ગાડીમાં એ.સી. ચલાવો છો,
એનું બીલ ઘરે આવે છે કે દુકાને?”