છોકરો ભણીગણીને પોતાના
પગ ઉપર ઉભો રહેતા શીખે,
ત્યાં સુધીમાં સાથે ભણતી છોકરીના બાળકો
ચાલતા શીખી ગયા હોય છે !!
🤣🤣🤣
ભીડે માસ્તર એક ઝાપટ મારી ને કહેઃ
ટપુ ભવિષ્યકાળ બતાવ😡
ટપુડો: રીસેસમા તમારા સખારામ(સ્કુટર નું નામ) માં હવા નહી હોય😂
🤣🤣🤣
છોકરો ભણીગણીને પોતાના
પગ ઉપર ઉભો રહેતા શીખે,
ત્યાં સુધીમાં સાથે ભણતી છોકરીના બાળકો
ચાલતા શીખી ગયા હોય છે !!
🤣🤣🤣
ભીડે માસ્તર એક ઝાપટ મારી ને કહેઃ
ટપુ ભવિષ્યકાળ બતાવ😡
ટપુડો: રીસેસમા તમારા સખારામ(સ્કુટર નું નામ) માં હવા નહી હોય😂
🤣🤣🤣