ભૂરી:- તમે જ્યાં જ્યાં જશો ત્યાં ત્યાં હું તમારી સાથે પડછાયો બની ને રહીશ,
ભૂરો:- અચ્છા ! મને તો ખબર જ હતી કે તું ભૂતડી છે.!!
ભૂરી એ ભૂરા ને ચંપલે મારિયો
🤣🤣🤣
ભૂરા ને એના સાસરે થી ફોન આવ્યો…
તમારે વાવાજોડા ની અસર કેવી છે?
ભૂરો:- હવે છેક દસ વર્ષે પૂછો છો
🤣🤣🤣