Monday, December 23, 2024
HomeBlogહું ક્યાં તાવડી ઉપર સૂતો છું તું ભાખરી કરને… સ્માર્ટ ગુજ્જુ

હું ક્યાં તાવડી ઉપર સૂતો છું તું ભાખરી કરને… સ્માર્ટ ગુજ્જુ

પત્ની – સવાર પડી ગઈ,
ઉઠો ફટાફટ હું ભાખરી કરું છું
પતિ – હું ક્યાં તાવડી ઉપર સૂતો છું તું ભાખરી કરને…
😂😂😂


આજે મેં ભાઈબંધને ૩-૪ વાર ફોન ☎ કર્યો,
એણે એકેય વાર ના ઉઠાવ્યો…
છેવટે મેં એક મેસેજ 📰 કર્યો…
“ઓલી તારો નંબર માંગતી હતી”
પછી એના ૩0 ફોન 📞 આવી ગયા.
હવે હું નથી ઉપાડતો…!!!
હિસાબ બરાબર
😂😂😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments