Monday, December 23, 2024
Homeજોક્સહાય✌️આઈ લવ યુ... સ્માર્ટ ગુજ્જુ

હાય✌️આઈ લવ યુ… સ્માર્ટ ગુજ્જુ

છોકરો: હાય, આઈ લવ યુ.
છોકરી: મારે બોય ફ્રેન્ડ છે.
છોકરો: વાંધો નય આટલું જાણવાના તારા બાપુજીએ,
મને પાંચ હજાર દીધાં છે.😜
😂🤣😂


પાડોશીને જુઓ દર રવિવારે એની પત્નીને
ફરવા લઈ જાય છે,
તમે કોઈ દિવસ લઈ ગયા?
મેં બે ત્રણ વખત કીધું પણ ઈ ના પાડે છે.😜
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments