Monday, December 23, 2024
Homeજોક્સહમારે મેં તો“વાંહે ગુરૂ" હોતે હૈ… સ્માર્ટ ગુજ્જુ

હમારે મેં તો“વાંહે ગુરૂ” હોતે હૈ… સ્માર્ટ ગુજ્જુ

સરદાર:- હમારે મેં તો
“વાંહે ગુરૂ” હોતે હૈ…..

કાઠીયાવાડી :-
ઓહો..એમ..!!
હમારે મેં તો “ગુરૂ આગે હોતે હૈ, ઓર હમ સબ વાંહે-વાંહે” હોતે હૈં.!!
#કાઠીયાવાડી
😂🤣😂


પત્ની:
મુમતાઝ જતી રહી પછી શાહજહાંએ તાજમહેલ
બંધાવેલો તો હું જતી રહી પછી તમે શું બંધાવો?
પતિ: ટિફિન…
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments