Monday, January 13, 2025
Homeજોક્સહદય❤️બે ઘબકારા ચુકી ગયું... સ્માર્ટ ગુજ્જુ

હદય❤️બે ઘબકારા ચુકી ગયું… સ્માર્ટ ગુજ્જુ

હદય❤️બે ઘબકારા ચુકી ગયું
જ્યારે કામવાળીએ કીધું કે,
” વેલેન્‍ટાઈન નું કૈ આલો ભાઈ…”😜
😂🤣😂


ઓનલાઈન ચેટીંગ વાળો પ્રેમ
રેલ્વેની વેઈટીંગ ટિકીટ 🎟️ જેવો હોય છે.
છેલ્લે સુધી ખબર જ નથી પડતી
કન્‍ફર્મ થશે કે નઈ…!!😜
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments