હમે તો ગરમી 🥵 ને લુટા પંખે મેં કહા દમ થા
મુજે એસી જગહ સુવડાવ્યા 😴 જહા હવા💨કમ થા…!
😂😂😂
પ્લેન માં ૪ – ૫ ડ્રિન્ક લીધા પછી……
બ્રિટિશ : ” મેં અબ સો જાઉગા,”
અમેરિકન : “મેં ઈન્ટરનેટ પે કામ કરુગા..”
જર્મન : ” મેં અબ ફિલ્મ દેખુંગા..”
ચીની : ” મેં અબ ગાને સુનુગા..”
ગુજરાતી : “બાજુ હટ.. આ વિમાન હવે ભાઈ ઉડાવશે.”
😂🤣😂