કોન્સ્ટેબલ👮♀️:- સાહેબ અમે દારૂ🍾ભરેલી એક ટ્રક 🚒પકડી છે…
બાપુ (પીએસઆઇ👮♂️):-
બહુ સરસ, હવે એક ટ્રક સોડા🍾 અને એક ટ્રક 🚒ચવાણાની🍿પકડો,
અને પછી સીધા આપણી વાડીએ🏡આવો…
😂🤣😂
કાલે હું લિફ્ટ 🛗 માં જતો હતો એક સ્ત્રી👧
નાના બાળક👶ને કેડ માં તેડી ને આવી
મેં લિફ્ટ ના બટન👈 દબાવતા પુછ્યું ત્રીજો3️⃣ કે ચોથો4️⃣
એ સ્ત્રી ગુસ્સા😡થી બોલી બાજુવાળા નો છે મારો નથી❌
😂🤣😂