Monday, December 23, 2024
HomeBlogસવારે🌞 કેટલાં હોર્ન📯માર્યા, તુ બાલ્કનીમા કેમ ના આવી?... સ્માર્ટ ગુજ્જુ

સવારે🌞 કેટલાં હોર્ન📯માર્યા, તુ બાલ્કનીમા કેમ ના આવી?… સ્માર્ટ ગુજ્જુ


છોકરો (ખૂબ ગુસ્સામાં😡) :- શું રે!! સવારે🌞 કેટલાં હોર્ન📯માર્યા,

તુ બાલ્કનીમા કેમ ના આવી?

છોકરી (આશ્ચર્ય થી) :- હાય હાય😮એ તુ હતો?

મને એમ કે ઈડલી🍛વાળો છે.

😂🤣😂


ડોક્ટર👨‍⚕️:- બોલો કેમ અહી આવવું પડ્યું,
રાજુ🧑:- ડોકટર સાહેબ લીવર માં બોવ દુખે છે એટલે,
ડોક્ટર👨‍⚕️:- દારૂ🍾પીવો છો?,
રાજુ🧑:- હા હા બિલકુલ પણ નાનો પેક🍺 બનાવજો હો,
ડોક્ટર👨‍⚕️:- નીકળ તું વયો જા👈.

 😂😂😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments