Monday, December 23, 2024
Homeજોક્સશનીયો - હું એના વગર નઈ જમુ... સ્માર્ટ ગુજ્જુ

શનીયો – હું એના વગર નઈ જમુ… સ્માર્ટ ગુજ્જુ

શનીયો – હું એના વગર નઈ જમુ.
મમ્મી – (ચાર ઝાપટ મારી ને)
કોણ છે એ ?
શનીયો – અથાણું મમ્મી અથાણું !!
🤣😜🤣


કાલે મારી ઘરવાળી કે
૨૦૦૦ રૂપિયા આપો ને
તમારો પગાર આવશે
એટલે પાછા આપીશ…
આને કોણ પહોંચે…!!
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments