Monday, December 23, 2024
HomeBlogવર્ગમાં માસ્તરે બાળકોને પૂછ્યું કે🤔...સ્માર્ટ ગુજ્જુ

વર્ગમાં માસ્તરે બાળકોને પૂછ્યું કે🤔…સ્માર્ટ ગુજ્જુ

વર્ગમાં માસ્તરે બાળકોને પૂછ્યું: મને કહો,
તમને કાંટાથી ભરેલા રસ્તા પર
ચાલવામાં કોણ સાથ આપશે?
માતા-પિતા, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ કે મિત્ર?
કિલ્લુ ઉભો થયો અને બોલ્યો: સર… ચપ્પલ!
પછી માસ્તરજીએ બિલ્લુને એના જ ચપ્પલ વડે માર્યો
😂🤣😂


ફોજી – બધા દુશ્મનો અમારાથી ડરે છે, આપણે પન્નીથી.
ટીચર હું કોલેજમાં લેક્ચર આપું છું અને ઘરે લેક્ચર સાંભળું છું.
ઓફિસર- હું ઓફિસમાં બોસ છું અને ઘરે પત્નીનો ગુલામ.
જજ- હું કોર્ટમાં નિર્ણય આપું છું અને ઘરે ન્યાય માટે તડપું છું.
દુકાનદાર – હું દુનિયાને બનાવું છુ. ઘરે પત્ની મને બનાવે છે.
અકાઉન્ટન્ટ – હું દુનિયાનો હિસાબ રાખું છું અને ઘરે પત્ની મારો હિસાબ
બરાબર કરી દે છે. નિર્ણય તમારે ક૨વાનો છે, કુંવારા રહો, ખુશ રહો.
🤣🤣🤣


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments