Monday, December 23, 2024
Homeજોક્સવધારે ચિંતા ના કરો બધાના લગ્ન “ગર્લફ્રેન્ડ સાથે જ થશે.”... સ્માર્ટ ગુજ્જુ

વધારે ચિંતા ના કરો બધાના લગ્ન “ગર્લફ્રેન્ડ સાથે જ થશે.”… સ્માર્ટ ગુજ્જુ

વધારે ચિંતા ના કરો બધાના લગ્ન
“ગર્લફ્રેન્ડ સાથે જ થશે.”
હવે કોની ગર્લફ્રેન્ડ સાથે કોના લગ્ન થાશે.
એ મને નથી ખબર હો😜.
😂🤣😂


બાપુ યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર પાસે પહોંચી ગયા.
રજીસ્ટ્રાર: બોલો બાપુ શું કામ છે?
બાપુ : આજે છાપાં માં આવ્યું છે કે અહીં આજ સાંજ ના “પદવી” દેવા ના છે….
રજીસ્ટ્રાર: હાં…. તો ??
બાપુ : મને પેટ માં આઠ દિવસ થી વાયુ થઇ ગ્યો છે
એટલે નામ લખાવા આવ્યો છું……!
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments