Monday, December 23, 2024
Homeજોક્સલગ્નમાં ડી જે વાળો અચાનક જબેહોશ થઇ ગયો કારણ કે… સ્માર્ટ ગુજ્જુ

લગ્નમાં ડી જે વાળો અચાનક જબેહોશ થઇ ગયો કારણ કે… સ્માર્ટ ગુજ્જુ

લગ્નમાં ડી જે વાળો અચાનક જ
બેહોશ થઇ ગયો કારણ કે….
એક છોકરાએ કહ્યું કે…
‘ભાઈ! કોઈ પતંજલિનું રીમીક્સ હોય તો વગાડો ને,
જે કાન માટે હેલ્ધી હોય
😂🤣😂


પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું પત્ની- સાંભળો
તને આરતી યાદ છે?
પતિ- હા… તે પાતળી છે એ જ ને?
આ પછી ભગવાનની પૂજા પછી થઈ,
પહેલા પતિની ‘પૂજા’ થઈ ગઈ….
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments