Monday, December 23, 2024
HomeBlogયોગ્ય પત્ની મેળવવા માટે દરેક યુગમાં સ્પર્ધા થતી હતી... સ્માર્ટ ગુજ્જુ

યોગ્ય પત્ની મેળવવા માટે દરેક યુગમાં સ્પર્ધા થતી હતી… સ્માર્ટ ગુજ્જુ

યોગ્ય પત્ની મેળવવા માટે દરેક યુગમાં સ્પર્ધા થતી હતી,
ત્રેતા યુગમાં ધનુષ તોડવાનું હતું.
દ્વાપર યુગમાં માછલીની આંખ વિંધવાની હતી.
અને કળિયુગમાં સરકારી નોકરી મેળવવાની છે….!!
😂🤣😂


ભુત ની સીરીયલ માં હિરોઈન એવુ પુછે “કૌન હૈ વહાં ?”
જાણે ભુત સામે થી કહેવાનો હોય કે
“આ રહ્યો બેન કબાટ પાછળ બેઠો છું સેવ મમરા ખાવ છું”!!
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments